શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શનિવાર, 15 નવેમ્બર 2014 (16:33 IST)

ગુજરાતી જોકસ- લગ્નના સાઈડ ઈફેક્ટસ

મિત્ર - તુ તારી પત્ની સાથે વાસણ ઘસવામાં કેમ મદદ કરે છે ? 
 
પેલો- અરે ભાઈ એ પણ મારી મદદ કરે છે ના રોટલી કરવામાં ..