ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 11 સપ્ટેમ્બર 2014 (14:41 IST)

ગુજરાતી જોકસ- શાંતિને બોલાવો

રામૂ- કામવાળી શાંતિને બોલાવો 
 
પત્ની- કેમ ??
 
રામૂ- ડાકટરે કહ્યું છે કાનમાં દવા નાખી શાંતિથી સૂઈ જાઓ....