ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 15 જાન્યુઆરી 2015 (14:08 IST)

ગુજરાતી જોકસ - શુ જવાબ છે !!

ટીચર- બોલો 1869માં શું થયું હતું ? 
 
છાત્ર- ગાંધીજીનો જ્ન્મ 
 
ટીચર- શાબાશ બહું સારો !!! 
 
ટીચર- બોલો 1872માં શું થયું હતું ? 
 
છાત્ર- ગાંધીજી ત્રણ વર્ષના થઈ ગયા હતા .