શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : ગુરુવાર, 18 ડિસેમ્બર 2014 (16:22 IST)

ગુજરાતી જોકસ -સંતાએ સંસ્કૃત શીખવી છે...

સંતા - તમે મને સંસ્કૃત શીખડાવી દો..
 
પંડિત : કેમ ? 
 
સંતા- દેવતાઓની ભાષા છે . સ્વર્ગમાં જરૂર પડશે..
 
પંડિત - જો નર્કમાં ગયા તો 
 
સંતા- તો પંજાબી તો આવડે જ છે........