મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : મંગળવાર, 18 જુલાઈ 2017 (10:12 IST)

ગુજરાતી જોકસ-સરપ્રાઈજ

ગુજરાતી જોકસ-સરપ્રાઈજ

સંતાના બાપુ અમેરિકાથી આવ્યાને પૂછ્યું 
 
તારી મા ક્યાં છે...
 
સંતા એ તો મરી ગઈ...
 
બાપુ - તો કેમ ખબર ન કરી
 
સંતા- હું વિચાર્યો તમને સરપ્રાઈજ આપીશ