ગુરુવાર, 28 માર્ચ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: રવિવાર, 31 જાન્યુઆરી 2016 (07:51 IST)

ગુજરાતી જોક્સ -

બાપુની ડેલી પાસે ભિખારી જમવા બેઠો 
 
બાપુ- શું કરશ 
 
ભિખારી ખાઉં છું 
 
બાપુ- રોટલી કોરી કેમ ખાશ ? ઘી લગાડી દઉં 
 
ભિખારી- ના કાલે શાક ગરમ કરવા દીધું હતું એ હજુ સુધી નથી આવ્યું.