શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 19 જૂન 2015 (15:40 IST)

ગુજરાતી જોક્સ - jokes

સંતાએ બંતાથી પૂછ્યું - તમે ખાલી પેટ કેટલા કેળા ખાઈ શકો છો 
 
બંતા -6 
 
સંતા- ખોટા જવાબ - તમે એક કેળા ખાધા પછી તો ખાલી પેટ રહેશો જ નહી 
 
બંતા- હવે ઘરે જઈને પત્નીથી પૂછ્યું 
 
તૂ ખાલી પેટ કેટલા કેળા ખાઈ શકે છે 
 
પત્નીએ વિચારીને જવાબ આપ્યા - 4 
 
બંતા- અરે ગાંડી જો છ બોલતી તો હું તમે જોરદાર જોક્સ સંભળાવતો.