મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : ગુરુવાર, 1 જૂન 2017 (17:31 IST)

ગુજરાતી જોક્સ - moral jokes

રાહુલ એક વાર જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે 
 
અચાનક વરસાત ચાલૂ થઈ ગયો 
 
ત્યાંથી એક છોકરી એ રાહુલને અવાજ લગાવીને 
 
કહ્યું મારી પાસે છત્રી છે એમાં આવી જાઓ 
 
રાહુલે કહ્યુ- નહી બહેનજી ઠીક છે 
 
એમ કહીને રાહુલ ત્યાંથી ભાગી ગયો 
 
Moral - મોરલ વોરલ કઈ નથી 
 
એ છોકરીના પગ ઉંધા હતા.