ગુરુવાર, 28 માર્ચ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : શનિવાર, 29 જુલાઈ 2017 (10:25 IST)

ગુજરાતી જોક્સ- એપ્પલ જોઈએ

પત્ની- સાંભળો મારા આ જ્ન્મદિવસ પર મને 
 
બ્લેક્બેરી કે એપ્પલ  જ જોઈએ 
 
પતિ -પ્યારથી  અરે નહી ....
 
હમણા તો તરબૂચના સીઝન  છે  
 
એ....  જ .... ખા