ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : શુક્રવાર, 12 ફેબ્રુઆરી 2016 (15:27 IST)

ગુજરાતી જોક્સ- એલોવીરા

ટીચર - એલોવીરા શું હોય છે ? 
 
છાત્ર - જ્યારે પંજાબમાં નાના ભાઈ 
 
મોટા ભાઈને વ્હીસકીના પેગ બનાવી આપે છે ત્યારે કહે છે એ લો વીરા !!!!