ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : ગુરુવાર, 11 ફેબ્રુઆરી 2016 (14:06 IST)

ગુજરાતી જોક્સ - કુંભ મેળા

એક વાર એક માણસ ભગવને પ્રાર્થના કરી કે 
 
હે ભગવાન હમેશા તમે કુંભ મેળામાં ભાઈ-ભાઈને જ કેમ જુદા કરો છો
 
ક્યારે-ક્યારે પતિ-પત્નીને પણ ટ્રાઈ કરો....