શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: બુધવાર, 25 માર્ચ 2015 (17:03 IST)

ગુજરાતી જોક્સ- ક્રિકેટ જોવાનો મજા!!!

પતિ- એ ક્રિકેટ વાળા ચેનલ લગાડોના 
 
પત્ની- નહી લગાવીશ 
 
પતિ- હું જોઈ લઈશ 
 
પત્ની- શું જોઈશ 
 
પતિ- એ જ ચેનલ જે તૂ જોઈ રહી છે !!!!!!!!