શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શનિવાર, 22 ઑગસ્ટ 2015 (16:34 IST)

ગુજરાતી જોક્સ- ગબ્બર -સાંભા

ગબ્બર- સાંભા મચ્છરોને મારી નાખો 
 
સાંભા - જી હૂજૂર 
 
ગબ્બર- આ મચ્છર પછી ભિનભિનાવે છે 
 
સાંબહ - નહી સરદાર એ તો એની વિધવા છે જે વિલાપ કરી રહી છે!!!