શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: સોમવાર, 12 ઑક્ટોબર 2015 (13:48 IST)

ગુજરાતી જોક્સ - ઘર-સ્વર્ગ

બહેન પણી શું વાત છે આજકાલ 
 
તૂ બહું પરેશાન જોવાય છે 
 
અરે ખબર નહી 
 
પણ જ્યારે પણ મારા પતિ 
 
ઘરને સ્વર્ગ બનાવાની વાત કહે છે મને લાગે છે 
 
કે એ મને તલાક તો નહી આપશે !!