બુધવાર, 24 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શનિવાર, 25 એપ્રિલ 2015 (15:41 IST)

ગુજરાતી જોક્સ- છગન રોક્સ

એક વાર છગનભાઈ ડોકટર પાસે ગયા 
અને કહેવા લાગ્યા મારા પેટમાં ખૂબ દુખાવા થાય છે
 
 
ડાકટરે એક નળી એના પેટ માં નાખી 
 
અને કહેવા લાગ્યા 
 
અરે!!!! તારા પેટ માં તો રૂના ગટલા ગઠલા છે
 
છગન- ડાકટર સાહેબ તૂને આ નળી મારા પેટની જગ્યાએ 
 
ગાદલામાં નાખી છે!!!