ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: રવિવાર, 9 એપ્રિલ 2017 (11:51 IST)

ગુજરાતી જોક્સ-છોકરા છોકરી જોવા ગયું

છોકરા છોકરી જોવા ગયું 
વિચાર્યું કે અંગ્રેજીમાં વાત કરું 
 
તો એને પૂછ્યું - શું અંગ્રેજી હાલશે 
 
છોકરી- નમકીન અને ડુંગળી સાથે હોય તો દેસી પણ હાલશે..