ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 30 સપ્ટેમ્બર 2014 (16:58 IST)

ગુજરાતી જોક્સ- જ્યોતિષી

માંગીલાલે બાબુલાલ થી પુંછયું
 
બાપુ મારી પાસેથી તમે જે 10000 રૂપિયા લીધાં હતાં. 
એ ક્યારે પાછા આપશો. 
 
બાબુલાલ – નવરીના ,મને શું પૂછે છે ? હું કાંઈ જ્યોતિષી છું ?