શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : રવિવાર, 28 ફેબ્રુઆરી 2016 (10:38 IST)

ગુજરાતી જોક્સ - તારા જેવી!!

પતિ પત્નીનો ઝગડો થાય છે 
 
પતિ- તારા જેવી 50 મળી જશે 
 
પત્ની હંસીને અત્યારે પણ મારા જેવી જ જોઈએ!!