ગુરુવાર, 28 માર્ચ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By

ગુજરાતી જોક્સ - તારી બે પત્ની

છગનના ટાંગના હાડકા ભાંગી ગયા તો હોસ્પીટલ
 
માં ગયો 
 
ત્યાં એને એક બીજા પુરૂષને જોયા જેના બન્ને 
 
પગના હાડકા ભાંગી ગયા હતા 
 
છગને પૂછ્યું શું 
 
તારી બે પત્નીઓ છે!!