ગુરુવાર, 28 માર્ચ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: સોમવાર, 29 મે 2017 (14:58 IST)

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની

પતિ - આજે ખાવાનું કેમ નથી બનાવ્યું 
 
પત્ની- હું પડી ગઈ અને મને લાગી ગઈ 
 
પતિ- ક્યાં પડી અને શું લાગી 
 
પથારી પર પડી અને આંખ લાગી ગઈ!!!!