શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : શુક્રવાર, 15 જુલાઈ 2016 (16:05 IST)

ગુજરાતી જોક્સ -પતિ પત્ની જોક્સ

પતિ પત્ની ફિલ્મ જોવા ગયા 
 
ત્યાં બાળકોને લઈ જવાની મનાઈ હતી 
 
તો એને એના નાના બાળકને ટોકરીમાં રાખીને લઈ ગયા 
 
ત્યારે ગેટમેન પૂછ્યું 
 
ટોકરીમાં શું છે 
 
પતિ- ભોજન (ખાવાનું  સામાન କ
 
 
ગેટમેન - કાળજીને લઈ જાઓ એમાંથી કઢી ઢોલાય છે.