શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By

ગુજરાતી જોક્સ- પતિદેવ

જે અમૃત પીવે છે એને દેવ કહે છે 
 
જે વિષ પીએ છે એને દેવોના દેવ મહાદેવ કહે છે 
 
પણ જે વિષ(ઝેર) પીને અમૃત પીવા જેવા મોઢું બનાવે એને પતિદેવ કહે છે....