શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 21 એપ્રિલ 2016 (14:29 IST)

ગુજરાતી જોક્સ- પપ્પૂના બાળક

પપ્પૂના ચાર બાળક હતા . એક દિવસ છાપામાં ખબર આવી કે 
 
જે માણસ ના 5 કે વધારે બાળક હોય એને સરકાર મહીને 20000 રૂપિયા ઈનામ આપશે. 
 
આ ખબર  પપ્પૂએ એમની પત્નીને બતાવી  અને બોલ્યા- "જો તૂ ગુસ્સા ન હોય તો એક વાત બોલૂ" 
 
પત્ની નહી  "થાઉ .. બોલો 
 
પપ્પૂ મારી ગર્લફ્રેંડ પાસે પણ મારો એક બાળક છે 
 
તમે કહો તો એને પણ અમારા ઘરે લઈ આવું 
 
અમે આ 20000 રૂપિયા મળવા લાગશે. 
 
પત્ની- ઠીક છે લેતા આવો. 
 
જ્યારે એ બાળક લઈને પરતા આવ્યા તો જોયું કે 2 બાળક ગાયબ છે. 
 
 
એને પત્નીથી પૂછ્યા-  " બે બાળક કયાં ગયા " ? 
 
 
પત્ની- જેના હતા એ લઈ ગયા... હવે છાપું એવું તો છે કે નહી કે તમારા ઘરે જ આવે છે ....