શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : બુધવાર, 20 જુલાઈ 2016 (14:43 IST)

ગુજરાતી જોક્સ- પ્રાર્થનામાં over acting

છોકરી મંદિર ગઈ .... અને લગ્ન માટે પ્રાર્થના કરવા લાગી 
 
તો એને શરમ આવી ગઈ 
 
કહેવા લાગી ભગવાન હું મારા માટે કઈ નથી માંગતી 
પણ મારી મમ્મીને એક સુંદર જમાઈ આપી દો. 
 
 
 
પ્રાર્થના કબૂલ થઈ અને નાની બેનનો લગ્ન થઈ ગયું. 
 
 
 
શીખામણ- ... પ્રાર્થનામાં  over acting  થી પરહેજ કરો..