ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: રવિવાર, 7 ફેબ્રુઆરી 2016 (10:53 IST)

ગુજરાતી જોક્સ - ફ્રી માં -પતિ

ઘર મૂક્યું તો સસુરાલ મળી 
 
ભાઈ મૂકયું તો મૂક્યું તો દિયર મળ્યા 
 
માતા-પિતા મૂક્યા તો સાસ-સસરા મળ્યા 
 
બહેન મૂકી તો -નનદ મળી 
 
તો શું મૂક્યું તો પતિ- મળ્યા 
 
અરે કઈ નહી 
 
એ તો... ફ્રી માં મળ્યા છે ... 
ત્યારે તો એની કદર નથી