શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 26 ઑગસ્ટ 2014 (14:22 IST)

ગુજરાતી જોક્સ-બદલા

મૃત્યું સમયે પતિ તેની પત્નીથી કીધું 
 
મારા મૃત્યું પછી તુ રામલાલ થી લગ્ન કરી લેજે 
 
રામલાલ થી કેમ એ તો તમારો મોટો દુશ્મન છે. 
 
એના માટે તો હું એનાથી બદલા લેવા માંગું છું.