ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : સોમવાર, 30 નવેમ્બર 2015 (14:17 IST)

ગુજરાતી જોક્સ- બીજો લગ્ન

પઠાન એની પત્નીની મૃત્યૂના પાંચ દિવસ પછી પણ 
 
એને પંખા કરતો રડતા હતા.... 
 
બીજો પઠાન્ - વલ્લાહ શું પ્રેમ છે 
 
પેલો પઠાન્ - એ મરતી વખતે કહી ગઈ હતી કે મારી કબ્રની માટી સૂકતા જ તમે 
 
બીજો લગ્ન કરી લેશો 
 
પણ - જાણે કોણ ઉલ્લોનો પટ્ઠો દરરોજ એના પર બે બાલ્ટે પાણી નાખી જાય છે.