શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : બુધવાર, 25 માર્ચ 2015 (09:48 IST)

ગુજરાતી જોક્સ - મારા પતિ બહુ વહાલા

શીલા- મારા પતિ ખૂબ સીધા છે મારા સિવાય કોઈને પણ આંખ ઉઠાવીને જોતા નથી. 
 
મીના- મારા પતિ તારા પતિથી પણ ચાર પગલા આગળ છે. એ તો બીજીને શું મારા તરફ પણ આંખ ઉઠાવીને નથી  જોતા.