ગુરુવાર, 28 માર્ચ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 8 ઑક્ટોબર 2015 (17:10 IST)

ગુજરાતી જોક્સ - મુર્ગા કરે ઈજોય

મરગી - કેમ આટલ બધું નાચો છો !! 
 
મુર્ગો - અરે નાચવાની વાત છે 
 
હવે તો ઈંજોય કરવાના દિવસો છે 
 
અત્યારે ગણેશ ઉત્સવ ગયા છે 
 
હવે શ્રાદ્ધ આવ્યા 
 
અને પછી નવરાત્રી 
 
 
બોલ છે ના નાચવાની ઈહોય કરવાની વાત !!!