શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : શનિવાર, 24 સપ્ટેમ્બર 2016 (13:47 IST)

ગુજરાતી જોક્સ - કુડીયો કા હૈ જમાના !!

ટીચર- નવીન જવાબ આપ.. તુ મોટો થઈને શું બનીશ.. ?  
નવીન- મેડમ હું મોટો થઈને શ્રીમંત માણસ બનીશ 
બધા મહાનગરોમાં મારું બિઝનેસ ચાલશે. 
હમેશા હવાઈ યાત્રા કરીશ 
હમેશા 5 સ્ટાર હોટલમાં રોકાઈશ 
હમેશા 10 નોકર મારી આસપાસ રહેશે  
મારી પાસે સૌથી મોંઘી કાર હશે. 
મારી પાસે સૌથી મોંઘા... ... 
 
ટીચર- બસ બસ ... તારે આટલો લાંબો જવાબ આપવાની જરૂર નથી. 
 
ટીચર- મોના હવે તૂ બોલ  તૂ મોટી થઈને શું બનીશ 
 
મોના- હું નવીનની પત્ની બનીશ !!