શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : શુક્રવાર, 10 જૂન 2016 (17:10 IST)

ગુજરાતી જોક્સ- રાજૂના માર્ક્સ

ટીચર- રાજૂ તારા ગણિતમાં 100માંથી 10 અંક આવ્યા છે
 
શર્મ નથી આવતી તને 
 
શું ભણતર કરે છે તૂ 
 
હું તારી ઉમરના હતો તો ગણિતમાં 100 માંથી 100 પૂરા માર્કસ આવતા હતા 
 
રાજૂ- સર તમારા ટીચર ગુણવાન હશે...