શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. વધુ જોક્સ
Written By
Last Modified: બુધવાર, 16 એપ્રિલ 2014 (14:46 IST)

ગુજરાતી જોક્સ - લવ મેરેજ

એક  ગુજરાતી ભાઇએ હિંદી ભાષાની છોકરી સાથે લગ્ન કર્યા
લગ્નના બીજા દિવસે પત્નીએ પતિને કહ્યુ - સુનતે હો ,ડિબ્બે મેં આટા નહી હૈ ......
ગુજરાતી- ડોબી ડબ્બામાં આંટા ના આવે- સીધે-સીધો ખોલી નાંખ.