શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: બુધવાર, 17 ડિસેમ્બર 2014 (17:04 IST)

ગુજરાતી જોક્સ - લવ મેરેજ

છોકરો- મમ્મી લવ મેરેજ કરવાથી ઘરવાળા ગુસ્સા થાય છે શું ?
 
 
 
 
 
 
છોકરો - બસ મમ્મી ... આવું કાઈ નથી 
 
આ તો બસ ડેડીએ કહ્યું હતું કે અમારી લવ મેરેજ થઈ હતી.