શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : સોમવાર, 9 નવેમ્બર 2015 (13:58 IST)

ગુજરાતી જોક્સ- લાલૂ બોલ્યા આઈ લવ યૂ

લાલૂ એક વાર રાબડી દેવીને I love u બોલતા અને પડી ગયા 
 
બીજી વાર પણ I love u બોલયા અને પડી ગયા
 
ત્રીજી વાર પણ .... 
 
રાબડી એ પૂછ્યું 
 
આ શું કરો છો ? 
 
શું જોઈ નથી શકતી 
 
i m fall in love