ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : શુક્રવાર, 5 ફેબ્રુઆરી 2016 (16:14 IST)

ગુજરાતી જોક્સ-લોન પર લગ્ન

ચંગૂ ખૂબ દિવસોથી પરેશાન , એમના મિત્ર એનાથી મળવા આવ્યા !! 
 
ચંગૂ- ચાર મહીના પહેલા લોન લઈને મે એક  ગાડી લીધી  , 
 
પણ કિશ્ત ના ભરવાને કારણ લોકો ગાડી પરત લઈ ગયા
 
મિત્ર- આથી તૂ પરેશાન છે 
 
ચંગૂ નહી હું વિચારી રહ્યું છું કે લગ્ન પણ લોન લઈને કરતો તો સારું રહેતું