શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : શનિવાર, 13 ફેબ્રુઆરી 2016 (17:05 IST)

ગુજરાતી જોક્સ - લોહી પીવે

પત્ની- એ જોરથી પતિના ગાલ ઉપર થપ્પ્પડ ચટકાવી દી ધા 
 
થપાક 
 
 
પતિ- ગુસ્સામાં કેમ માર્યો 
 
પત્ની- તમારા ગાલ ઉપર એક મચ્છર  હતો અને મારા સિવયા કોઈ બીજા તમાર લોહી પીએ એ મને મંજૂર નથી