શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : સોમવાર, 26 ઑક્ટોબર 2015 (16:21 IST)

ગુજરાતી જોક્સ - વૉટ્સએપ જોક્સ

પિતા પુત્રથી - તારો રિજ્લ્ટ શું છે ? 
 
પુત્ર - એ પ્રિસિંપલનો દીકરો ફેલ થઈ ગયો 
 
પિતા- તારા રિજ્લ્ટના શું થયું ? 
 
પુત્ર - એ ડાક્ટરનો દીકરો ફેલ થઈ ગયો 
 
પિતા- તારા રિજ્લ્ટના શું થયું ? 
 
પુત્ર્ - શિક્ષકના દીકરા ફેલ થઈ ગયા 
 
 
પિતા - ખેજાઈને હું તારો રિજ્લટ પૂછું છું 
 
પુત્ર - તો તમે કોઈ પ્રધાનમંત્રી છો શું કે તમારા દીકરા પાસ થઈ જાય !!!!!!!!!!!!!