ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : બુધવાર, 20 જાન્યુઆરી 2016 (13:27 IST)

ગુજરાતી જોક્સ - વૉટ્સએપ જોક્સ

એક ખૂબસૂરત છોકરી રાજાના દરબારમાં ડાંસ કરી રહી હતી ( રાજા કુરૂપ હતા) નિવેદન પછી , છોકરીએ રાજાથી , એક સવાલની રજા માંગણી કરી 
 
રાજાએ કહ્યું પૂછો ! 
 
છોકરીએ કહ્યું ભૂલ માફ કરશો હૂજૂર  - પણ જ્યારે ભગવાન હુસ્ન અને ખૂબસૂરતી બાંટી રહ્યો હતો ત્યારે તમે ક્યાં હતા ? 
 
રાજાએ ગુસ્સા નહી કર્યું , પણ મુક્સ્કુરાતા કહ્યું તમે હુસ્નની લાઈનમાં ઉભી હુસ્ન લઈ રહી હતી , તો હું નસીબની લાઈનમાં ઉભા નસીબ લઈ રહ્યા હતા. 
 
અને આજે તમારી જેવી હુસ્નવાળી મારી ગુલામ છે 
 
રાજા  ROCKED છોકરી  SHOCKED
 
આથી કોઈ શાયરીએ કહ્યું છે 
 
"હુસ્નન માંગ " નસીબ માંગ એ મિત્ર " 
હુસ્નવાળા હમેશા નસીબવાળાના ગુલામ હોય છે. !!