શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શનિવાર, 20 જૂન 2015 (14:51 IST)

ગુજરાતી જોક્સ- શરાફત

પત્ની - મારી શરાફત જુઓ 
 
મે તમનો જોયા વગર જ લગન કરી લીધા 
 
પતિ- અને મારી શરાફત જુઓ 
 
મે તને જોયા તો પણ લગ્બ કરી લીધા .