ગુરુવાર, 28 માર્ચ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 13 જાન્યુઆરી 2017 (13:27 IST)

ગુજરાતી જોક્સ - સંતા અને 2000 રૂપિયાની નોટ

પત્નીને એક થપ્પડ મારવાની સજા 1000 રૂપ્યા - જજ સાહેબે સંતાને સંભળાવી 
ત્યારે સંતાએ જજને પુછ્યુ - બીજી એક થપ્પડ મારી દઉ ? 
જજે ગુસ્સાથી - કેમ ? 
સંતા - કારણ કે મારી પાસે છુટ્ટા નથી... 2000 રૂપિયાની નોટ છે.