ગુરુવાર, 28 માર્ચ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : શનિવાર, 31 ઑક્ટોબર 2015 (14:30 IST)

ગુજરાતી જોક્સ - ગર્લફેંડ

છગનના હાથમાં નવો ફોન જોઇને
મગન - આ નવો ફોન ક્યારે ખરીદ્યો?
છગન - ના, આ તો ગર્લફ્રેન્ડનો છે. 
મગન - તેનો ફોન કેમ લાવ્યો?
છગન - રોજ કહેતી હતી કે મારો ફોન નથી  ઉપાડતા. 
આજે તો ઉપાડી જ આવ્યો.