બુધવાર, 24 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : શનિવાર, 16 જાન્યુઆરી 2016 (15:28 IST)

ગુજરાતી જોક્સ - સપના

સરદારને સપનામાં એક છોકરીએ ચપ્પલ માર્યું.

બે દિવસ સુધી સરદાર પોતાની બેંકમાં ના ગયો.
 

કેમકે બેન્કમાં લખ્યું હતું કે…
 

“હમ આપકે સપનો કો હકીકત મે બદલ દેતે હૈ”.