શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By

ગુજરાતી જોક્સ - સાચો પ્રેમ

એક મરધાએ મરધીને કહ્યુ - આઈ લવ યુ જાન.... એક મરધાએ મરધીને કહ્યુ - આઈ લવ યુ જાન.... 
મરધી - યા અલ્લાહ, સાચે જ...!!
મરધો - હા હુ તારી માટે કશુ પણ કરી શકુ છુ..
મરઘી - સારુ ત્યારે આજે ઈંડુ તુ આપી દે....