ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By વેબ દુનિયા|

ગુજરાતી જોક્સ - સિગરેટ

W.D
એક બહુ જ સિગરેટ પીનાર માણસને ખૂબ જ તાવ આવ્યો તાવ માપવા ડોક્ટર મોંમાં થરમોમીટર મુક્યુ એટ્લે પેલો કહે માચિસ બાકસ આપો.