ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 12 સપ્ટેમ્બર 2014 (16:36 IST)

ગુજરાતીજોકસ- કોલેજની છોકરીઓ

જો હું નારિયેળના ઝાડ પર ચઢી જાઉં તો ઈંજીનીયર કોલેજની છોકરીઓ 
 
જોઈ શકીશ 
 
બીજો- હા અને જો હાથ છોડી દે તો મેડીકલ કોલેજની પણ જોઈ શકીશ !!!