બુધવાર, 24 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : સોમવાર, 13 ઑક્ટોબર 2014 (17:29 IST)

ગુજરાતીજોકસ-દાંત કઢવા પડશે

ડાક્ટર- તમારા દાંત કાઢવા પડશે 
 
દર્દી- કેટલા રૂપિયા લેશો...
 
ડાકટર - 200 રૂપિયા 
 
દર્દી- એમ કરો તમે 50 રૂપિયા લઈને એને લૂજ કરી દો હું કાઢી લઈશ