શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By

ગુજરાતીજોકસ- પત્ની અને કશ્મીર

તમને ખબર છે પત્ની અને કશ્મીરમાં શું સમાનતા છે ?
 
હા .. બન્ને વચ્ચે એક જ સમસ્યા છે કે જ્યારે પણ તેની તરફ કોઈ પાડોસી  જુએ તો ખરાબ લાગે છે