શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શનિવાર, 20 સપ્ટેમ્બર 2014 (14:10 IST)

ગુજરાતીજોકસ- પત્ની ખોવાય તો - જય હનુમાન

એક માણસ રડતા-રડતા રામ મંદિરમાં આવ્યો અને કહેવા લાગ્યો 
 
ભગવાન મારી પત્ની ખોવાઈ ગઈ છે કોઈ ઉપાય કરો
 
રામ ભગવાને કહ્યું નજીકના હનુમાન મંદિરમાં જા 
 
મારી પણ એને જ શોધી કાઢી હતી......