શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: સોમવાર, 22 સપ્ટેમ્બર 2014 (16:57 IST)

ગુજરાતીજોકસ-ભિખારીનો ઈનવેસ્ટમેંટ

એક  ભિખારીની લોટરી લાગી 
 
તેણે એક મંદિર બન્વાયું 
 
2જો - તૂ આ મંદિર કેમ બંન્વાયો હવે આ મારો મંદિર છે અત્યારે હું એકલો જ આ મંદિર સામે ભીખ માંગીશ