શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: સોમવાર, 15 સપ્ટેમ્બર 2014 (17:12 IST)

ગુજરાતીજોકસ-મારો હુકુમ ચાલે છે

ઘરમાં મારો હુકુમ ચાલે છે. 
 
હું કહું છું ગરમ પાણી લઈ આવ 
 
તે લઈ આવે છે
 
ગરમ પાણી કેમ  ?
 
ગરમ પાણીથી વાસણ સારા સાફ થશે